Daily Dose / કોરોનાની હાલની સ્થિત કેટલી ગંભીર, આપણે શું સાવચેતી રાખવી

પાંચ દેશોમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાને જોઈને ભારત સરકારે અત્યારથી કોરોનાના ડામવા મોટાપાયે તૈયારીઓ શરુ કરી દીધી, પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી હાઇલેવલ બેઠક બાદ અનેક આદેશો પણ પારિત કરવામા આવ્યા છે. પણ સતત 2 દિવસથી તમામ જગ્યાએ ચાલી રહેલા કોરોનાના સમાચારને કારણે ઘણા લોકોમાં ભય બેઠો છે. ત્યારે શું છે વિશ્વ અને ભારતમાં કોરોનાની સાચી સ્થિતિ જુઓ Daily Dose માં

બ્રેકિંગ ન્યૂઝ