સેલ / ખરાબ અથવા જૂના સ્માર્ટફોનને અહીંયા અડધી કિંમતમાં વેચો, ગ્રાહક આપી જશે ઘરે પૈસા

how to sell old and used mobile phone online

તમારો સ્માર્ટફોન જૂનો થઇ ગયો છે કે ખરાબ થઇ ગયો છે. તો ઘરે બેઠા તમે તમારા જૂના ફોનને અહીંયા અડધી કિંમતમાં વેચી શકો છો. માત્ર તમારે તમારા ફોનથી જોડાયેલી સમગ્ર જાણકારી આપવી પડશે. લેપટૉપ પર મળશે એક વર્ષની બ્રાન્ડ વોરંટી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ