ટીપ્સ / વાઇરસ એટેકથી આ રીતે બચાવો તમારો સ્માર્ટફોન

how to save android smartphone from virus attack

ઓપરેટિંગ સિસ્ટમ તરીકે એન્ડ્રોઇડ દૂનિયાભરમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. જોકે, કેટલાક સમયથી એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સાથે એક મોટી સમસ્યા એ સામે આવી છે કે સિક્યોરિટીનો ખતરો સતત વધતો રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ