સુશાંતની બહેનનો પ્રશ્ન / 17000નો હપ્તો ભરવાની ચિંતા કરનારી રિયા દેશના સૌથી 'મોંઘા વકીલ'ની ફી કેવી રીતે ભરે છે?

How rhea can afford costliest lawyer

સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તી સતત તેના ભાઇ માટે ન્યાય માંગે છે. રિયા આ સમયે શંકાની ચાર દિવાલોમાં કેદ છે. મુંબઇ પોલિસથી લઇને ઇડી અને સીબીઆઇ સુધી રિયાની પૂછપરછ કરી રહ્યાં છે. શ્વેતા રિયાને બક્શવાના મૂડમાં જરા પણ નથી. રિયાના ઇન્ટરવ્યૂ બાદ શ્વેતાની પ્રતિક્રિયા સામે આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ