હેલ્થ ટીપ્સ / જુઓ કઈ રીતે પરિવાર સાથે પ્રેમભર્યા સંબંધો રોગોથી પણ બચાવી શકે છે

how relationship effects on health

પારિવારિક સંબંધોમાં સમસ્યા વ્યક્તિના આરોગ્ય પર માઠી અસર પાડે છે. રિલેશનશિપ તમારી ઓવરઓલ હેલ્થને નુકસાન કરે છે. કૌટુંબિક વાતાવરણ ડહોળાઈ જાય ત્યારે માથાનો દુખાવો, પેટને લગતા રોગો સ્ટ્રોકની શક્યતાઓ વધી જાય છે. આ ઉપરાંત પણ ઘણા એવા સાઇકોસોમેટિક રોગો છે જેની ભેટ પરિવારના ખરાબ સંબંધોને લીધે મળતી હોય છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ