ના હોય / ભલ્લાલદેવ બનવા રાણા એક દિવસમાં ખાતા હતા 40 ઇંડા, ડેઇલી રુટિન જાણીને લાગશે ઝટકો

how rana daggubati became bhallaldeva on screen

સાઉથના સુપરસ્ટાર રાણા દગ્ગુબાતીનો આજે જન્મદિવસ છે. તેમનું ફિલ્મી કરિયર ખુબ લાંબુ રહ્યું છે જ્યાં તેમણે ઘણી બધી હિટ અને સુપરહિટ ફિલ્મો આપી અને ઘણા બધા ઍવોર્ડ્સ પોતાને નામ કર્યા પરંતુ તેમને સમગ્ર દેશમાં ભલ્લાલદેવના પાત્ર બાદ સફળતા મળી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ