Vtv Reality Check / કોરોના વાયરસના ખતરા સામે જુઓ તમારું શહેર કેટલું તૈયાર છે

કોરોના વાયરસને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે હવે અમદાવાદમાં મોલ-મલ્ટીપલેકસના સંચાલકો પણ એલર્ટ થયા છે. ગ્રાહકો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં વીટીવીની ટીમ દ્વારા તપાસ કરાતા શહેરના હિમાલયા મોલમાં ગ્રાહકો માટે સેન્થલાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે.. સાથે જ કર્મચારીઓ દ્વારા માસ્ક પહેરીને કામ કરવામાં આવે છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ