ધર્મ / મંદિરે દર્શન કર્યા બાદ કયા ભગવાનની કેટલી પ્રદક્ષિણા કરવી જોઇએ?

how to pray at temple

તમે કોઈ પણ દેવી દેવતાના સ્થાનકે ગયા હશો ત્યારે પ્રદક્ષિણા તો જરૂર કરી જ હશે, પણ વિવિધ સ્થાનકની ભિન્ન ભિન્ન છે પ્રદક્ષિણા. ભગવાનની પ્રદક્ષિણા કરવાથી માણસ પુણ્યકણો તથા પવિત્રકણોયુક્ત બને છે પરંતુ તે અંતરની દિવ્યદૃષ્ટિથી જ જાણી શકાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ