મંજૂરી / 5થી 6 વર્ષમાં બનનારી વેક્સિન 12 મહિનામાં કેવી રીતે થઇ તૈયાર? જાણો કોવિશિલ્ડ અંગે મહત્વની વાત

How oxford corona vaccine covishield developed in record time

આજથી ભારતમાં વેક્સિનેશન અભિયાન શરૂ થઇ ગયું છે. ત્યારે 5થી 6 વર્ષમાં તૈયાર થતી વેક્સિન ઓક્સફોર્ડે 12 મહિનામાં જ તૈયાર કરી દીધી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એસ્ટ્રાજેનેકા સાથે મળી વેક્સિન બનાવી છે. અને વેક્સિનનું ઉત્પાદનનું કામ ભારતની સીરમ ઇન્સ્ટીટ્યૂટને મળ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ