WhatsApp / હવે ચલાવી શકશો લેન્ડલાઇન નંબરથી, અપનાવો આ રીત...

How to operate whatsapp using landline number

Whatsapp આ સમયે દુનિયાની સૌથી ફેવરિટ ઇન્સ્ટૈંટ મેસેજિંગ એપ કહેવાય છે. Whatsapp પોતાનાં યૂઝર્સનાં ચેટિંગ એક્સપીરિયંસને પહેલેથી જ બેસ્ટ બનાવવા માટે આવનારા દિવસમાં નવા-નવા ફીચર રોલ આઉટ કરતું રહે છે. એવામાં Whatsappએ યૂઝર્સ માટે Whatsapp Business Appને લોન્ચ કરેલ છે.

બ્રેકિંગ ન્યૂઝ