સાવધાન / ઘરે બેઠા તમારુ બાળક ઓનલાઇન અભ્યાસ કરે છે તો આ વાત પણ જાણી લેજો, નહીંતર પછતાશો

how online classes could affect children health mental cervical eye body posture

કોરોનાને કારણે લોકોનું જીવન બદલાઈ ગયું છે. આ દરમિયાન માતા પિતા માટે બાળકોનું શિક્ષણ સૌથી મોટી સમસ્યા બની ગયું છે. બાળકોને સ્કૂલે મોકલે તો કોરોનાનો ખતરો છે. પણ ઘરે ઓનલાઈન ક્લાસમાં ભણાવે તો પણ તેમના સ્વાસ્થને જોખમમાં મુકવા જેવુ છે.કેમ કે ઓનલાઈન ક્લાસને કારણે તેમનામાં ચીડિયાપણું, માનસિક સમસ્યાઓ અને આંખનો તાણ જેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેને પગલે આરોગ્ય સમસ્યાને ધ્યાનમાં રાખીને માનવ સંસાધન વિકાસ મંત્રાલયે (એચઆરડી) ડિજિટલ શિક્ષણ સંબંધિત જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ