બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / આરોગ્ય / how omicron can be tested by RTPCR health ministry and who gives answer

તમારા કામનું / હવે 5000 નહીં પણ માત્ર 260 રૂપિયામાં ઓમીક્રોનની ખબર પડી જશે, હેલ્થ વિભાગે પોતે આપ્યો આઇડિયા

Mayur

Last Updated: 01:28 PM, 17 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Omicron વેરિયન્ટની તપાસ માટે જીનોમ સિક્વન્સિંગ નો ખર્ચ વધારે થાય છે પણ એ ન કરવો હોય તો આરોગ્ય મંત્રાલય દ્વારા બતાવેલ આ ટ્રિકથી આસાનીથી જાણી શકશો કે તમે શેનાથી સંક્રમિત છો?

  • ઓમીક્રોનની તપાસ કરાવવી સરળ 
  • બે વખત RT-PCR ટેસ્ટ કરાવવાની સલાહ 
  • જાણો જીનોમ સિક્વન્સિંગ શું છે?


ઓમિક્રોન દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોનાના અન્ય વેરિયન્ટ્સ કરતાં વધુ સંક્રામક આ વેરિયન્ટની જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ દ્વારા જ ઓળખ કરવામાં આવી રહી છે, પરંતુ જીનોમ સિક્વન્સિંગની બાબતમાં ભારત હજુ પણ ઘણું પાછળ છે. 

પણ જો જીનોમ સિકવનસિંગ ન કરાવીએ તો પણ RT-PCR ટેસ્ટ દ્વારા પણ Omicron વેરિયન્ટને શોધી શકાય છે. જીનોમ સિક્વન્સિંગ કરતાં પણ તેનો ઓછો ખર્ચ છે. જ્યારે જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટનો ખર્ચ 5000 રૂપિયા સુધીનો છે, જ્યારે RT-PCR ટેસ્ટનો ખર્ચ માત્ર 260 રૂપિયા છે.

જીનોમ સિક્વન્સિંગ શું છે?
જિનોમ સિક્વન્સિંગ એ કોઈપણ મનુષ્યનો સંપૂર્ણ આનુવંશિક બાયોડેટા છે. જો આપણે વ્યક્તિની આનુવંશિક વિવિધતાને સમજવી હોય, તો આપણે જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરાવવો પડે. આ પછી આપણે કોઈ નવી બીમારી કે નવા પ્રકાર વિશે જાણી શકાય.

દેશના બહુ ઓછા રાજ્યોમાં થાય છે જીનોમ સિક્વન્સિંગ

જીનોમ સિક્વન્સિંગ દ્વારા કોઈપણ વેરિયન્ટને સરળતાથી શોધી શકાય છે, પરંતુ આ પરીક્ષણો દેશના બહુ ઓછા રાજ્યોમાં કરવામાં આવી રહ્યા છે. તેથી દરેક વ્યક્તિનું જિનોમ સિક્વન્સિંગ કરવું શક્ય નથી. 

બે વખત RT-PCR ટેસ્ટ કરાવવાની સલાહ

આવી સ્થિતિમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને બે વાર RT-PCR ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે અને એ જોવાની સલાહ આપી છે કે નમૂનામાંથી S-Gene ગાયબ છે કે નહીં, કારણ કે Omicronમાંથી S-Gene ગાયબ છે, જ્યારે ડેલ્ટા વેરિયન્ટમાં S-Gene હાજર છે. તો આ રીતે ખબર પડી જશે કે તમે ઓમિક્રોનથી સંક્રમિત છો કે ડેલ્ટા વેરિયન્ટથી. 

શું S-Gene ના ગાયબ હોવાનો અર્થ એ છે કે તમે Omicron ચેપગ્રસ્ત છો?
ઓમિક્રોનની ઓળખ વાઈરસમાં હાજર  S-Gene દ્વારા જ થઈ રહી છે. ઘણા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે Omicron માં એસ-જીન નથી. જો કોઈ વ્યક્તિના નમૂનામાં એસ-જીન ખૂટે છે, તો તે ઓમિક્રોન સંક્રમિત હોય શકે છે. અને જો એસ-જીન હાજર હોય અને રિપોર્ટ કોરોના પોઝિટિવ હોય, તો વ્યક્તિ ઓમિક્રોન સિવાયના કોરોનાના અન્ય વેરિયન્ટ્સથી સંક્રમિત છે.

કયા રાજ્યમાં RT-PCR કીટ વડે ઓમિક્રોનની તપાસ?

મહારાષ્ટ્રમાં RT-PCR કીટ વડે કોવિડ સેમ્પલની બે વખત તપાસ કરવામાં આવી રહી છે. ટેસ્ટ કીટમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, જેથી એસ-જીનની હાજરી શોધી શકાય.

WHO એ S-Gene પર શું કહ્યું?
WHO અનુસાર, Omicronમાંથી S-Gene ગાયબ થવાનું કારણ તેમાં મલ્ટિપલ મ્યુટેશનની હાજરી છે, જે અત્યાર સુધી કોઈપણ પ્રકારમાં જોવા નથી મળી. ગુમ થયેલ એસ-જીન એ ઓમિક્રોન વેરિયન્ટની હાજરીનો સંકેત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ