તમારા કામનું / મહિલાઓએ પીરિયડ્સમાં દિવસમાં કેટલીવાર સેનિટરી પેડ બદલવા જોઈએ, જાણી લો

How Often Should you Change your Sanitary Pad

મહિલાઓએ શરીરના કેટલાક મહત્વપૂર્ણ અંગોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. મહિલાઓએ ખાસ પીરિયડ્સ દરમ્યાન ધ્યાન રાખવું જરૂરી હોય છે. પીરિયડ્સ દરમ્યાન મોટાભાગની મહિલાઓ સેનિટરી પેડનો ઉપયોગ કરતી હોય છે. પીરિયડ્સ દરમ્યાન દરેક મહિલાનો બ્લીડિંગનો ફ્લો પણ અલગ હોય છે. એવું કહેવાય છે કે દર મહિને પીરિયડ્સ દરમ્યાન મહિલાઓના શરીરમાંથી 40 મિલી. લોહી બહાર નીકળે છે. પણ એકના એક પેડના લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ઈન્ફેક્શનનો ખતરો વધે છે. તેમાં રહેલાં કેમિકલ વજાઈનાને નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણી કેટલા સમયમાં પેડ ચેન્જ કરવું જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ