લોકડાઉન / તમારા ઘર, બાળકો અને પરિવાર પર ધ્યાન આપવાનો બેસ્ટ સમય છે લોકડાઉન, તો કરી લો આ કામ

How Not to Kill Your Family During a Lockdown

ઘર તો એ હોય છે જ્યાં પોતાના પરિવાર સાથે હસીખુશીથી જિંદગી જીવી શકાય. અફસોસ એ છે કે સમયની કમીના કારણે જિંદગી કેવી રીતે પસાર થઇ જાય છે તેની જાણ પણ થતી નથી. આજે આપણે લોકડાઉનના કારણે ઘરમાં બંધ છીએ ત્યારે એવું લાગી રહ્યુ છે કે આપણે સમયના હાથની કઠપુતળી છીએ. લોકડાઉનનો સમય કઠિન છે, પરંતુ તેને પરેશાન થઇને ગુજારવાનો નથી. આ તો તમને એક તક મળી છે. પરિવાર સાથે સમય પસાર કરવાની, તમારા મકાનને ઘર બનાવવાની.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x