Ek Vaat Kau / ગરમીમાં પાણી કેટલું પીવું જોઈએ? ગેરમાન્યતાઓ દૂર થઈ જશે

માણસ અન્ન વિના કદાચ અઠવાડિયાંઓ કાઢી શકે, પણ પાણી વિના નહીં. પાણી વિના માનવજીવન ટકાવી રાખવું મુશ્કેલ બની જાય છે. કેમ કે આપણા શરીરમાં પાણીનો ભાગ ખૂબ વધુ છે. માત્ર માણસ જ નહીં, સજીવમાત્રના શરીરમાં પુષ્કળ પાણી હોય છે. મનુષ્યશરીરના કુલ વજનમાં આશરે ૬૫થી ૭૦ ટકા જેટલું પાણી હોય છે. ત્યારે હવે ગરમીમાં કેટલું પાણી પીવું જોઈએ? પાણી ક્યારે પીવું અને ક્યારે નહીં? આવા અનેક સવાલો હોય છે ત્યારે આ અંગે Dr. યોગેશ ગુપ્તાએ જાણો શું આપ્યો જવાબ... જુઓ Ek Vaat Kau

Loading...
બ્રેકિંગ ન્યૂઝ