Awaaj / બાપ-દાદાની સંપત્તિ પર દીકરીનો કેટલો અધિકાર? જાણો જાણીતા વકીલ પાસેથી

આપણાં દેશમાં આપના વડવાઓની મિલકતની વહેંચણી એક ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં દેશના લાખો લોકો વર્ષો સુધી કાયદાકીય કેસનો સામનો કરે છે અને તેમનો કિંમતી સમય બગાડે છે. ત્યારે બાપ-દાદાની મિલકત પર કોનો કેટલો અધિકાર, દીકરીનો કેટલો અધિકાર છે? આ અંગે જાણીતા વકીલે આપી વિસ્તૃત માહિતી...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ