બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / How much property does Uttar Pradesh Chief Minister Yogi Adityanath have?

ધનવૈભવ / યોગી આદિત્યનાથ પાસે કેટલી છે મિલકત? આંકડાઓ પર નજર કરી દંગ રહી જશો, CM બન્યા પછી આવક ઘટી

Kishor

Last Updated: 08:23 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આજે 51મો જન્મદિવસ છે. મુખ્યમંત્રી બન્યા બાદ તેમની લોકપ્રિયતા આકાશને આંબી રહી છે.  આવી સ્થિતિ વચ્ચે યોગી આદિત્યનાજી પાસે કેટલી મિલકત છે ? તે જાણીએ

  • યોગી આદિત્યનાથનો આજે 51મો જન્મદિવસ
  • મુખ્યમંત્રી બન્યા બાદ તેમની લોકપ્રિયતા આકાશને આંબી
  • યોગીજીની  કુલ સંપત્તિ 1.54 કરોડ સુધી પહોંચી

સૌથી લોકપ્રિય મુખ્યમંત્રીઓની યાદીમાં અગ્રિમ હરોળમાં આવતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આજે 51મો જન્મદિવસ છે. તેમનો જન્મ 5 જૂન 1972 ના રોજ ઉત્તરાખંડ આ ગઢવાલના પંચુર ગામમાં થયો હતો. યોગી આદિત્યનાથ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હોવા ઉપરાંત ગોરખપુર મઢના મહંતની પણ ભૂમિકા યશસ્વી નિભાવે છે. ત્યારે યોગી આદિત્યનાથના ચાહકો દેશના ખૂણે ખૂણે જોવા મળી રહ્યા છે. તેમાં પણ મુખ્યમંત્રી બન્યા બાદ તેમની લોકપ્રિયતા આકાશને આંબી રહી છે.  આવી સ્થિતિ વચ્ચે યોગી આદિત્યનાજી પાસે કેટલી મિલકત છે ? તેના પર નજર કરીએ!

અમે ઇતિહાસ રચવા માટે બન્યા, હું ફરી વખત સત્તામાં આવીશઃ મુખ્યમંત્રી યોગી  આદિત્યનાથ | up assembly elections cm yogi adityanath akhilesh yadav bjp sp

1.13 કરોડ બેંક બેલેન્સ
ઉત્તર પ્રદેશની ગોરખપુર વિધાનસભા સીટમાં 2022 ની ચૂંટણી દરમિયાન પોતાની ઉમેદવારી નોંધાવતી વખતે યોગી આદિત્યનાથે નોમિનેશન ફાઈલના એફિડેવિટમાં તેની સંપત્તિ અંગે વિગતો આપી હતી. જેમાં જણાવ્યા અનુસાર તેમની પાસે કુલ એક લાખ રૂપિયા રોકડા છે. ઉપરાંત 1.13 કરોડ બેંક બેલેન્સ છે. વધુમાં તેમની પાસે એનેસેસ અને પોસ્ટ ઓફિસની બચતમાં 37.54 લાખ રૂપિયા હોવાનું કહ્યું હતું.  તેને પોતાના સોગંદનામાં કોઈપણ વાહનનો ઉલ્લેખ કર્યો હતો અને તેમની પાસે 69 હજાર રૂપિયાના દાગીના ઉપરાંત 1.8 લાખ રૂપિયાના હથિયાર અને 12,000 ની કિંમત નો મોબાઇલ ફોન સહિત વર્ષ 2022 માં તેમની કુલ સંપત્તિ 1.54 કરોડ હતી. 

ઓવૈસી બાદ હવે યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની મળી ધમકી, સામે આવ્યું આ  ડોનનું નામ | threatening twitter handel to kill yogi adityanath

આવકમાં નોંધાયો ઘટાડો
યોગી આદિત્યનાથ આવકના મુખ્ય સ્ત્રોત તરીકે ભૂતપૂર્વ સાંસદ પેન્શન અને ધારાસભ્ય તરીકે મળેલા ભથ્થાને ગણાવ્યો હતો. તેમણે 1922 માં ગઢવાલ યુનિવર્સિટીમાંથી બીએસસીની ડીગ્રી પણ મેળવી હતી. ખાસ વાત એ છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ યોગી આદિત્યનાથની કમાણીમાં ઘટાડો નોંધાયો હતો. પ્રથમ ત્રણ વર્ષ કમાણીમાં વધારો નોંધાયા બાદ ઘટાડો શરૂ થયો છે અને 2016-17 માં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કુલ આવક 8.40 લાખ રૂપિયા હતી. જે 2017- 18 માં 14.38 લાખ રૂપિયા થઈ અને 2018 19 માં આ કમાણી વધીને 18.27 લાખને આંબી ગઈ હતી. જો કે સમય જતા 2019 20 માં મુખ્યમંત્રીની કમાણીમાં ઘટાડો નોંધાયો હતો અને આવક 15.68 લાખ રૂપિયા થઇ હતી. તો 2020-21 માં તો આ કમાણીમાં વધુ ઘટાડો આવ્યો અને 13.20 લાખ પર અટકી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ