Awaaj / TRB જવાનને કેટલી સત્તા હોય છે? જાણો કાયદો, તમે પણ અધિકાર માટે લડો

ગુજરાતમાં રખડતા ઢોર અને TRB જવાનોના ત્રાસની ખુબ ચર્ચા થઇ રહી છે. ત્યારે હવે રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટે ગુજરાત સરકારને ખખડાવી છે. ત્યારબાદ સરકારે કેટલાક પગલા ભર્યા છે, પરંતુ TRB જવાનોની કનડગત એમનેમ છે. થોડા દિવસો અગાઉ જ સુરતના વકિલ મેહુલ બોઘરાએ હપ્તાવસૂલીનો ભાંડો ફોડતા હુમલાનો શિકાર બનવું પડ્યું હતું. ત્યારે સામાન્ય નાગરિકો TRB જવાનની કાર્યવાહી સામે કેવી રીતે જવાબ આપી શકે અને નાગરિકોના શું અધિકારો છે તે જાણવા માટે આજે અમે 'Awaaj' માં કરેલી ચર્ચા જુઓ...

બ્રેકિંગ ન્યૂઝ