Monday, April 22, 2019

સાંસદનું સરવૈયુ / જામનગરના સાંસદે પ્રજાના કાર્યો કેટલાં કર્યા,10માંથી કેટલાં માર્ક્સ મળ્યાં?

સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારાની લોકસભા બેઠક એટલે જામનગર. જામનગર લોકસભા બેઠક ઉપર સામાન્ય રીતે ભાજપનું પ્રભુત્વ રહેલું છે. જામનગર લોકસભા બેઠકના સાંસદ છે ભાજપના પૂનમબેન માડમ. છેલ્લાં પાંચ વર્ષમાં સાંસદ તરીકે પૂનમબેન માડમે કેવી ભૂમિકા ભજવી તે જાણીએ સંસદનું સરવૈયુમાં..
Election Loksabha Election

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ