Ek Vaat Kau / PF માં કપાતું પેન્શન કેટલું અને ક્યારથી મળે?

પ્રાઇવેટ ક્ષેત્રના મોટાભાગના કર્મચારીઓને પેન્શન યોજનાઓ અંગે કોઈ જાણકારી જ નથી હોતી. તેમને તો એટલી જ ખબર હોય છે કે મૂળ પગારની 12 ટકા રકમ પોતાના હિસ્સામાંથી અને તેટલી જ રકમ કંપની તરફથી પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતામાં જમા થાય છે. ત્યારે PFમાં કપાતું પેન્શન કેટલું અને ક્યારથી મળે છે તે અંગે જાણવા માટે જુઓ Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ