ટિપ્સ / ઘરમાં કરો આ નાનકડો ફેરફાર, ઇલેકટ્રીસિટી બિલમાં તમારા હજારો રૂપિયા બચી જશે

how much leaving your tv on standby actually adds to your electricity bills

આજે એવુ કોઈ પણ ઘર નથી કે જ્યાં TV ના હોય. તો મહિનાના આવશ્યક ખર્ચામાં TV પર આવતુ વિજળી બિલ પણ એક મહત્વનો ખર્ચ છે. ભારતમાં લગભગ 70 ટકા લોકો TVની મેન સ્વિચ બંધ કરવાના બદલે ફક્ત રિમોટથી બંધ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ