કામની વાત / શું તમે જાણો છો કે સોનું વેચતા સમયે તમારે ભરવો પડશે આટલો ઈન્કમ ટેક્સ, આ છે નિયમો

how much income tax you have to pay when you sell gold

સોનું ખરીદવાની સાથે સાથે તેને વેચવા સમયે પણ ટેક્સ ભરવો પડે છે. મોટાભાગના લોકોને આ વાતનો ખ્યાલ હોતો નથી. સોનું વેચતી સમયે લાગતો ટેક્સ અલગ અલગ છે. તમે કેટલું સોનું ખરીદ્યા બાદ કેટલું સોનું વેચો છો તેની પર તેનો આધાર રહે છે. તો જાણો સોનું વેચતી સમયે તમારે કેટલો ઈન્કમ ટેક્સ આપવાનો રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ