OMG / આ દેશો પાસે છે સોનાનો અખૂટ ભંડાર, જાણો કયા દેશ પાસે કેટલું સોનું

how much Gold in world

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના હિસાબે ઓગસ્ટ 2020 સુધી ભારત પાસે 657.7 ટન ગોલ્ડ રિઝર્વ છે. આ લિસ્ટમાં અમેરિકા પહેલા સ્થાન પર છે. તો આવો જાણીએ કયા દેશની તિજોરીમાં કેટલું સોનું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ