માઈલેજ / ગાડીમાં એસી ચાલુ કરવાથી એવરેજ ઉપર કેટલી અસર પડે છે? જાણો આ રીતે

How much does your car ac affect on the car average

ઉનાળાની ઋતુમાં એસી વિના વાહન ચલાવવું થોડું મુશ્કેલ થઈ જાય છે. બળબળતી ગરમીમાં લ્હાય જેવી કારમાં બેસવું મુશ્કેલ થઈ જાય છે. વારંવાર જોવા મળે છે કે લોકો કારમાં વારંવાર એસી ચાલુ અને બંધ કરે છે, તેઓ માને છે કે આ કરવાથી બળતણનો વપરાશ ઓછો થઈ જશે. પરંતુ આમાં કેટલી વાસ્તવિકતા છે? ચાલો જાણીએ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ