બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / એક રૂપિયાનો સિક્કો બનાવવા માટે કેટલો ખર્ચ થાય? ક્યાં બનાવવામાં આવે છે? એક ક્લિકમાં જાણો
Last Updated: 07:08 PM, 15 February 2025
શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આ સિક્કાઓ બનાવવા માટે સરકારને કેટલો ખર્ચ થાય છે? જી હાં, આ સાચું છે સરકારને પણ સિક્કા બનાવવા માટે અને ચલણી નોટો છાપવા માટે રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. અહીં અમે આપને જણાવીશું કે સિક્કાઓ બનાવવા માટે સરકારને કેટલો ખર્ચ થાય છે.
ADVERTISEMENT
એક રૂપિયાનો સિક્કો બનાવા માટે તેની કિંમત કરતા વધારે ખર્ચ થાય છે.RBIએ 2018માં કહ્યું હતુ કે 1 રૂપિયાનો સિક્કો બનાવા માટે 1.11 રૂપિયાનો ખર્ચ થાય છે.2 રૂપિયાનો સિક્કો 1.28 રૂપિયામાં બને છે.5 રૂપિયાનો સિક્કો 3.69 રૂપિયામાં બને છે.અને 10નો સિક્કો 5.54 રૂપિયામાં બને છે.બધા સિક્કા અને 1 રૂપિયાની નોટ સરકાર છાપે છે.જ્યારે 2 રૂપિયાથી લઇને 500 રૂપિયા સુધીની નોટ રિઝર્વ બેંક (RBI) બનાવે છે.
વધુ વાંચો: હાર્ટ એટેક સહિતની બીમારીઓનો ખતરો ટળશે! ટોનિકથી ઓછા નથી આ કુકિંગ ઓઈલ
ADVERTISEMENT
1 રૂપિયાનો સિક્કો સ્ટેનલેસ સ્ટીલથી બનાવામાં આવે છે.તેની પહોળાઇ 21.93 મિમિ અને મોટાઇ 1.45 મિમિ અને વજન 3.76 ગ્રામ હોય છે.આ બધા સિક્કા મુંબઇ અને હૈદરાબાદમાં સરકારી ટકસાલ (IGM)માં બને છે.
નોટ છાપવાનો કેટલો ખર્ચ ?
જ્યારે નોટ છાપવાના ખર્ચની વાત કરીએ તો.2 હજારની નોટ છાપવાનો લગભગ 4 રૂપિયા ખર્ચ થાય છે.10 રૂપિયાની 1 હજાર નોટો છાપવામાં 960 રૂપિયાનો ખર્ચ થાય છે.જ્યારે 100 10 રૂપિયાની 1 હજાર નોટો છાપવામાં 1770 રૂપિયા ખર્ચ થાય છે.જ્યારે 200ની 100 નોટ છાપવામાં 2370 રૂપિયા ખર્ચ થાય છે.
આ માહિતી આરબીઆઈ દ્વારા આરટીઆઈના જવાબમાં 2018 માં આપવામાં આવી હતી. સિક્કાઓની કિંમત આ આરટીઆઈમાં પૂછવામાં આવી હતી. તે કહેવામાં આવ્યું હતું કે બે રૂપિયાનો સિક્કો રૂ. 1.28 માં બનાવવામાં આવે છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.