વિદેશી દેવું / પાંચ વર્ષમાં ભારત પર કેટલું વધ્યું દેવું? જાણો મોદી સરકારે સંસદમાં શું આપ્યો જવાબ 

How much debt has India incurred in five years? Find out the answer given by Modi government in Parliament

કેન્દ્રિય રાજ્ય નાણામંત્રી પંકજ ચૌધરીએ રિઝર્વ બેન્કના આંકડાઓ દર્શવતા સંસદમાં કહ્યું કે  વર્ષ 2021ના માર્ચ મહિનો પુરો થવા સુધી દેશમાં વિદેશી દેવું 570 અરબ ડૉલર છે જે દેશની કુલ GDPના 21.1 ટકા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ