સ્વાસ્થ્ય / તમે રોજ કેટલી અને કઇ બદામ ખાવ છો

how much almonds are you eating daily?

બદામનું નામ હંમેશા યાદશક્તિ સાથે જોડાય છે. બદામ મગજની તંદુરસ્તી વધારે છે. અનેક પ્રકારના વિટામીન્સ અને ખનીજથી ભરપુર એવી બદામ બ્રેઇન પાવરને નિયંત્રણમાં રાખે છે. એ સિવાય બદામમાં એવા કેટલાક એન્ટીઓક્સિડન્ટ પણ છે જે ઉંમરની સાથે યાદશક્તિમાં થતા ઘટાડાને નિયંત્રિત કરે છે. તો શું છે આ બદામમાં તે જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ