વર્લ્ડ કપ બાદ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર જવાને બદલે મહેન્દ્રસિંહ ધોનીએ ભારતીય સેના સાથે 2 મહિના સમય વીતાવવાનું નક્કી કર્યુ છે. ઉલ્લેખનીય છે કે ધોની ઈન્ડિયન આર્મીમાં 2011થી જોડાયો છે અને તેના ભાગરૂપે આજે તેમનું પોસ્ટિંગ કાશ્મીર વેલીમાં કરાયું હતું. 31 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી ધોની અહીં પેટ્રોલિંગ અને ગાર્ડની ડ્યુટી કરશે. જો કે આ બધાની વચ્ચે દરેકને એક સવાલ થતો હશે કે આખરે એક ખેલાડીની સીધી ભર્તી સેનામાં કેવી રીતે થતી હોય છે? જો તમને પણ આ સવાલનો જવાબ જોઈતો હોય તો જુઓ Aarpar with Hemant નો આજનો વીડિયો...