બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ભારતમાં કેટલી મહિલાઓ જાહેર સ્થળો પર કરાવે છે સ્તનપાન? બ્રેસ્ટ ફીડિંગના આંકડા હેરાનીભર્યા

લાઇફસ્ટાઇલ / ભારતમાં કેટલી મહિલાઓ જાહેર સ્થળો પર કરાવે છે સ્તનપાન? બ્રેસ્ટ ફીડિંગના આંકડા હેરાનીભર્યા

Last Updated: 07:54 PM, 19 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્સપર્ટનુ માનવુ છે કે જન્મના એક કલાકની અંદર સ્તનપાન કરાવામાં આવે તો બાળકને ખતરાથી બચાવી શકાય છે.જો કે આ કોઇ અમૃતથી ઓછુ નથી.

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર રાધીકા આપ્ટેનો એક ફોટો બહુ વાયરલ થઇ રહ્યો છે.જેમાં જોઇ શકાય છે કે તે બાથરૂમમાં બ્રેસ્ટ મિલ્કને પંપ કરીને બોટલમાં ભરીતી નજરે પડે છે.આ ફોટો જોઇને લોકો સમજી રહ્યા છે કે તમામ મહિલાઓએ આવી સમસ્યાઓથી પસાર થવુ પડે છે.એવામાં એ જાણવુ જરૂરી છે કે ભારતમાં કેટલી મહિલાઓ પબ્લિક પ્લેસમાં બ્રેસ્ટ ફિંડીગ કરાવવુ પડે છે.પરંતુ દેશમાં એવો માહોલ નથી બન્યો જેવો બાકી દેશોમાં છે.

ખાલી આટલી મહિલાઓને મળે છે જગ્યા

બાળકનો જન્મ થાય ત્યારે માંનુ દૂધ તેના માટે અમૃત સમાન હોય છે.એક્સપર્ટ એવુ માને છે કે જન્મના એક કલાકની અંદર બાળકને સ્તનપાન કરાવામાં આવે તો તેને મોતના ખતરાથી બચાવી શકાય છે.એવોમાં ભારતમાં સાર્વજનિક જગ્યાએ સ્તનપાન કરાવુ કેટલુ અગરુ છે.ભારતમાં 6 ટકા જ એવી મહિલાઓ છે જે બ્રેસ્ટ ફિડીંગ માટે સારી જગ્યા અને શોધી શકે.અને પરેશાની વગર સ્નપાન કરાવી શકે.

વધુ વાંચો: બાબા નિરાલાએ ફરી રચી માયાજાળ, 'આશ્રમ 3-પાર્ટ 2'નું ટ્રેલર થયું રીલીઝ, આ તારીખે સીરિઝ OTT પર

સરવેથી સામે આવ્યો હતો આ આંકડો

આના માટે એક પેન ઇન્ડિયા સરવે કરવામાં આવ્યો હતો.જેમાં કહેવામાં આવ્યું છે કે કારમાં 90 ટકા,સાર્વજનિક વાહનોમાં 78 ટકા,હોટલમાં 56 ટકા,કાર પાર્કિગમાં 49 ટકા,ટ્રાયલ રૂમમાં 47 ટકા,બાથરૂમમાં 44 ટકા ધાર્મિક સ્થળ પર 41 ટકા,પાર્કમાં 32 ટકા,અને બ્રેસ્ટ ફીડિંગ રૂમમાં 6 ટકા લોકો બાળકને સ્નપાન કરાવે છે.સૌથી વધારે પરેશાની તો એ મહિલાઓને થાય છે જે મહિલાઓએ ઝાડ નીચે,પાસપોર્ટ ઓફિસ,વેટિંગ રૂમમાં,બેંકમાં સ્નપાન કરાવ્યું હોય.

મહિલાઓને આવે છે શરમ

આ સરવેમાં સામે આવ્યું કે લગભગ 81 ટકા મહિલાઓને સ્નપાન કરાવા માટે ઉચિત જગ્યા મળતી નથી.તેને કારણે સાર્વજનિક જગ્યાએ સ્નપાન કરાવામાં મહિલાઓને શરમ આવે છે.જ્યારે તે એવુ કરે છે ત્યારે તેને લોકો જોવે છે.જ્યારે સાફ સફાઇની પણ સમસ્યા હોય છે.તો ગામ અને નાના કસ્બામાં આ વાતને સરળતાથી લેવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Women-Breastfeed Radhika-Apte Breastfeeding
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ