લોકસભા ચૂંટણી / 95 બેઠક પર મતદાન, 2014માં NDAની કેટલી સીટ પર થઇ હતી જીત?

How many seats did the NDA win in 2014

બીજા તબક્કામાં 12 રાજ્યની 95 બેઠક પર મતદાન કરવામાં આવી રહ્યું છે. આ તબક્કામાં 1629 ઉમેદવાર મેદાનમાં છે. ભાજપ, કોંગ્રેસ, જેડીયુ, સપા-બસપા, ડીએમકે, એઆઇડીએમકે, ટીએમસી સહિત ઘણા પક્ષોના ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ જશે. બીજા તબક્કાની 95 બેઠકોમાં ભાજપ 51 અને કોંગ્રેસ 46 બેઠક પર ચૂંટણી લડી રહ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ