બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Mahamanthan / પિતૃઋણ ચૂકવવાનો અવસર એટલે શ્રાદ્ધ, પણ નવી પેઢી કેટલું જાણે છે?
Last Updated: 11:26 PM, 18 September 2024
શ્રાદ્ધ આપણને આપણા પૂર્વજો સાથે જોડે છે. આપણે જે કંઈ છીએ તે પૂર્વજોના યોગદાનનું પરિણામ છે. શ્રાદ્ધ એટલે પૂર્વજો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર. જે કાર્ય હૃદયથી, શ્રદ્ધાથી કરવામાં આવ્યું હોય તેને શ્રાદ્ધ કહે છેશ્રદ્ધા શબ્દ ઉપરથી શ્રાદ્ધની ઉત્પતિ થઈ. આ દિવસોમાં લોકો પૂર્વજોને તર્પણ, પિંડદાન અને હવન કરે છે. જીવનના પવિત્ર કાર્યોમાં શ્રાદ્ધની ગણતરી થાય છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે શ્રાદ્ધકાર્યમાં ધર્મની સાથે વિજ્ઞાન પણ જોડાયેલું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સંજયદ્રષ્ટિ / ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત, બીજી તરફ મંત્રીઓએ ઓફિસમાં શરૂ કર્યો ઓવરટાઈમ!
Sanjay Vibhakar
ક્રાઈમ સિક્રેટ્સ / વિષ કન્યાએ લીધો 2000થી વધુ પુરુષોનો ભોગ, બનાવી મહિલાઓની ગેંગ, પણ કોઈ ન આપી શક્યું સજા
Dhruv
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.