ઇન્કમ ટેક્સ / સરકારે આપેલી આ છૂટના કારણે ટેક્સ ચૂકવનારી સંખ્યા થઇ ગઇ અડધી

How many people in India actually pay tax ask Income tax Department

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 ફેબ્રુઆરીના રોજ એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે દેશમાં માત્ર 1.5 કરોડ લોકો જ ટેક્સ પે કરી રહ્યાં છે. 130 કરોડની વસ્તી ધરાવતાં દેશમાં માત્ર 1 ટકા લોકો જ ટેક્સ ચૂકવતા હોવા પર પીએમ મોદીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ