Ek Vaat Kau / બાળકની આંખોથી કેટલા ઈંચ દૂર મોબાઈલ રાખવો?

તમારા બાળકોને મોબાઈલ ફોનની આદત પડી છે? એની શરીરમાં પડતી ખરાબ અસરોથી તમે ચિંતિત છો? ટેન્શન ન લેતા, આજે EK VAAT KAU માં તમે જાણી શકશો કેટલીક ખાસ ટિપ્સ જે તમારા સંતાનોને ખૂબ મદદરૂપ થવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ