આરોગ્ય / તમામ પ્રકારની બિમારીઓ સામે રક્ષણ માટે રોજ કેટલા ગ્રામ ફાઇબર લેવુ જોઇએ

How many grams fiber should eat daily to prevent disease

કેન્સર, હ્રદયરોગ, ડાયાબિટીઝ જેવી બીમારીઓથી રક્ષણ મેળવવુ હોય તો રોજ 25થી 29 ગ્રામ ફાઇબર ખાવાની સલાહ આપવામાં આવે છે. આપણા ખોરાકમાં મહત્ત્વનુ પરિબળ ગણાતુ ફાઇબર શું કામ રોગોથી રક્ષણ આપી શકે છે. શું છે તેના ફાયદા. તેને કઇ રીતે ડાયેટમાં સ્થાન આપી શકાય. છેલ્લા 40 વર્ષમાં 4600 લોકો પર થયેલા 58 ટ્રાયલ અને 185 અભ્યાસ બાદ હવે સાબિત થયું છે કે રોજ કેટલું ફાઇબર લેવું જોઇએ. જે લોકોના ડાયેટમાં 15થી 30 ટકા ફાઇબરનું પ્રમાણ હોય તેનામાં કાર્ડિયો-વેસ્ક્યુલર ડિસીઝ, સ્ટ્રોક, ટાઇપ ટુ ડાયાબિટીસ અને કોલોન કેન્સર જેવા રોગો થવાની શક્યતાઓ ઘટી જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ