બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પરિવારના કેટલા સભ્યોને મળી શકે 'આયુષ્માન ભારત' યોજનાનો લાભ? જાણો વિગતવાર
Last Updated: 04:21 PM, 23 June 2024
દેશના અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર સરકાર નાગરિકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. કેંન્દ્ર સરકારે પણ લોકોને ફ્રી ઇલાજ માટે એક યોજના શરૂ કરી છે. જેમાં આયુષ્માન ભારત યોજનામાં પાત્ર લોકોને મફત ઇલાજ આપવામાં આવે છે. જે લોકો ગરીબ છે, જેમને સ્વાસ્થ્યનો વીમો નથી લીધો તેવા લોકો માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં આયુષ્માન કાર્ડ ધારકને વર્ષે 5 લાખ રૂપિયાનો ઇલાજ મફત આપવામાં આવે છે. પરંતુ યોજનાને લઇ કેટલીકવાર સવાલ પણ થાય છે કે આ યોજનાનો લાભ પરિવારના કેટલા સભ્યોને મળે છે?
ADVERTISEMENT
આ પણ વાંચો: આવતીકાલથી બે દિવસ બહાર જતા પહેલા સાચવજો, રિક્ષા ચાલકોએ કરી હડતાળની જાહેરાત
ઉલ્લેખનીય છે કે, કેંન્દ્રની આ યોજનામાં તેનો કોઈ ઉલ્લેખ નથી કરાયો કે પરિવારના કેટલા સભ્યને તેનો લાભ મળશે. તેમાં પરિવારના સભ્યોની કોઈ લિમિટ નથી રખાઈ. આ યોજનાનો લાભ SC/ST પરિવારને, જમીન વિહોણા પરિવાર, મજૂરી કરતા પરિવાર અને જે ફેમિલીમાં 16થી59 વર્ષનો કોઈ પુરુષ ના હોય તેને મળે છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT