ચક્રવાત / 'વાયુ', 'હિક્કા', 'ક્યાર' અને હવે 'મહા' અરબી સમુદ્રમાં કેમ વારંવાર ઉઠી રહ્યા છે ચક્રવાત?

how many cyclone create in hind mahasagar cyclone maha

ગુજરાતમાં પાંચ નવેમ્બરે ચક્રવાત મહા પ્રવેશ કરે તેવી સંભવાના છે ત્યારે સામાન્ય રીતે પ્રશ્ન થાય કે અરબી સમુદ્રમાં કેમ આટલા વાવાઝોડા સર્જાઈ રહ્યા છે? હવામાન વિભાગ મુજબ ક્લાઇમેટ ચેન્જને કારણે વાવાઝોડા સર્જાઈ રહ્યા છે. સામાન્ય રીતે અરબ સાગરમાં બહુ ઓછાં વાવાઝોડાં સર્જાતાં હોય છે. પણ આ વર્ષે  'વાયુ', 'હિક્કા', 'ક્યાર' અને હવે 'મહા' વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડાં સામાન્ય રીતે ઉત્તરમાં ઓમાન તરફ ફંટાતાં હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ