Monday, August 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

જ્યોતિષશાસ્ત્ર / પ.બંગાળમાં ભાજપના ગ્રહો કેટલા મજબૂત ?

એક્ઝિટ પોલના આંકડા સામે આવી ચૂક્યા છે જેમાં એનડીએને બહુમતિ મળી રહી છે ત્યારે એક્ઝિટ પોલમાં ભાજપનું બંગાળમાં પણ સારૂ પ્રદર્શન દેખાડે છે. ત્યારે એક્ઝિટ પોલના આંકડાઓ બાદ ગ્રહો શું કહી રહ્યા છે? ગ્રહો અનુસાર ગુજરાતમાં ભાજપને કેટલી બેઠકો મળી શકે છે? પ.બંગાળમાં ભાજપના ગ્રહો કેટલા મજબૂત?

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ