મહામંથન / કોરોના સામે જંગ કેટલો લાંબો ચાલશે ?

કોરોના પર દેશમાં લોકડાઉનને તો સારો પ્રતિસાદ મળી રહ્યો છે પરંતુ પ્રધાનમંત્રીએ જયારે એમ કહ્યું કે આ લડાઈ લાંબી ચાલશે ત્યારે દેશવાસીઓએ હવે વધુ ચેતી જવાની જરૂર છે.. ખુદ દિલ્લી સ્થિત એઈમ્સના ડિરેકટર પણ એવુ કહી રહ્યા છે કે ભારત અત્યારે કોરોના મહામારના બીજા અને ત્રીજા તબક્કાની વચ્ચે છે અને જો સતર્કતા નહીં દાખવી તો પસ્તાવાનો પાર નહીં રહે.. સવાલ એ છે કે કોરોના સામેનો જંગ કેટલો લાંબો ચાલશે અને આ જંગ આપણે કયારે જીતીશું. આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ