Tech Masala / Whatsapp જાસૂસીકાંડ: એક મિસ્ડ કોલથી આવતો આ સ્પાયવૅર કેટલો ખતરનાક

હાલમાં જ ભારતના અમુક પત્રકારો, પ્રોફેસર અને એક્ટિવિસ્ટ સહિત વિશ્વના આશરે 1400 લોકો પર Whatsappના વીડિયો કૉલિંગના ફીચરનો ઉપયોગ કરીને જાસૂસી કરવાના સમાચારથી વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ કેસમાં હવે કેન્દ્ર સરકાર અને વૉટ્સઍપ પણ સામેસામે આવી ગઈ છે. ત્યારે આ સમગ્ર કેસ શું છે અને કેવી રીતે આ લોકોની જાસૂસી થઈ તે જાણો આજના અમારા Teach Masala માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ