કોરોના વાયરસ / દુનિયા આખી લૉકડાઉન કરી બેઠી છે ત્યારે આ શહેરે કંઇક આ રીતે કોરોનાને હરાવ્યો

how hongkong dodged coronavirus without lockdown

દુનિયાના કેટલાક દેશોમાં કોરોનાથી લડવા માટે ફુલ લૉકડાઉન લાગૂ છે તો કેટલાક દેશ એવા પણ છે જ્યાં અન્ય ઉપાયો દ્વારા કોરોના વાયરસથી લડી રહ્યા છે અને તેમનો આ ફૉર્મ્યૂલા હિટ પણ રહ્યો છે. દક્ષિણ કોરિયા બાદ હવે હોંગકોંગ ચર્ચામાં છે જ્યાં લૉકડાઉન વગર કોવિડ-19 મહામારીના ફેલાવા પર સફળતાપૂર્વક રોક લગાવી દેવામાં આવી છે. 31 માર્ચે અહીં 715 કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને હવે એપ્રિલના મધ્યમાં કુલ કેસ 1024 છે જેમાંથી 568 લોકો સાજા થિ ચૂક્યા છે. આંકડાઓને જોઈને ખબર પડે છે કે હોંગકોંગે કોરોનાને કઇ રીતે માત આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ