મહામંથન / સરકારે જાહેર કરેલો પ્લાન કેટલો કારગત ?

લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂર્ણ થવાના આરે છે અને સરકાર દ્વારા આર્થિક બુસ્ટર ડોઝ આપવાના ચાલુ છે. ખેડૂતો, શ્રમિકો માટે સરકારે અગત્યની જાહેરાતો કરી, આ ઉપરાંત નાના વેપારીઓ અને કારીગરોનો પણ સમાવેશ કરાયો. સવાલ એ છે કે કોરોનાની વેકસીન તો બનતા બનશે પરંતુ આ આર્થિક વેકસીનથી દેશવાસીઓનું ભલુ થશે કે નહીં. ખેડૂતો, શ્રમિકો અને કારીગરોને રાહત મળશે કે નહીં. નાના વેપારીઓ ફરી બેઠા થશે કે નહીં આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ