Ek Vaat Kau / અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ કેમ? ટ્રમ્પે રમ્યો ગજબનો દાવ

તમે જાણો છો અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ છેડાયું યુદ્ધ? યૂક્રેનના પ્લેનના ક્રેશ થવા પાછળ શું છે કારણ? યુદ્ધની કોણે શરૂઆત કરી અને અમેરિકાએ શું કરી કાર્યવાહી? આ તમામ સવાલોનો જવાબ જાણવા અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રમેલા દાવ વિશે જાણવા માટે જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ