કામની વાત / નામકરણ કરતી સમયે ક્યારેય ન કરશો આ ભૂલ, નસીબ પર પડે છે આવી અસરો

how does the right name can change fortune of a person

નામ કોઈ પણ વ્યક્તિના માનસિક અને શારીરિક સંરચનાને વ્યક્ત કરે છે. ફક્ત નામથી કોઈ વ્યક્તિના જન્મ જન્માંતરને જાણી શકાય છે. નામથી જ વ્યક્તિના સ્વભાવ, આકાર, રૂપ અને રંગ તથા ગુણ પણ નક્કી થાય છે. નામ વ્યક્તિના ભાગ્ય પર સીધી અસર કરે છે. તો જાણો નામકરણમાં કઈ ભૂલો કરવાથી બચવું જરૂરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ