જ્યાં પ્લગ મળ્યો ત્યાં મોબાઈલ ચાર્જ ન કરતા, ખાતામાંથી પૈસા ખાલી થઇ જશે | How does Juice Jacking infect your phone while charging at a public place

Ek Vaat Kau / જ્યાં પ્લગ મળ્યો ત્યાં મોબાઈલ ચાર્જ ન કરતા, ખાતામાંથી પૈસા ખાલી થઇ જશે

હાલ લોકો ક્યાંય પણ જાય છે તો ચાર્જર શોધે છે અથવા તો પ્લગ શોધો છે મોબાઈલને ચાર્જ કરવા માટે. ત્યારે એક એવી મહત્વની માહિતી સામે આવી છે કે જો તમે ગમે ત્યાં પ્લગમાં મોબાઈલ ચાર્જ કરવા મુકી દેશો તો ખાતામાંથી પૈસા ખાલી થઇ શકે છે. કેવી રીતે તે માટે જુઓ Ek Vaat Kau

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ