કામની વાત / આજથી ATMમાં આ બાબત કરો ચેક, નહીં તો ખાલી થઇ શકે છે તમારું એકાઉન્ટ

how does a green light work in bank atm know about atm card slot at debit machine blinking green light

કોરોના સંકટમાં ફ્રોડ વધી રહ્યું છે ત્યારે ખાતેદારોના રૂપિયા સુરક્ષિત રહે તે માટે બેન્ક અને RBI ચોક્કસ પ્રકારના પગલા લઇ રહ્યાં છે. તાજેતરમાં જ આરબીઆઇએ ડેબિટ (Debit card) અને ક્રેડિટ (Credit card) સાથે જોડાયેલા નિયમો બદલાયા છે. પરંતુ આ બધામાં સૌથી વધુ જરૂરી તમારી સાવધાની છે. જી હાં, એક નાનકડી લાઇટની ભૂલથી તમારું બેંક ખાતુ ખાલી થઈ શકે છે. આ માટે જરૂરી છે કે જ્યારે પણ તમે કોઈ એટીએમથી રૂપિયા કાઢો છો તો આ જગ્યાએ ગ્રીન લાઈટ ચેક કરો. નહીં તો તમે મોટી મુશ્કેલીમાં મૂકાઈ શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ