અમદાવાદમાં આકાશી આફત / વીજળીના કડાકા ભડાકા સાથે આખી રાત વરસ્યો વરસાદ, જાણો આ સમયે કયા કામો ન કરવા અને બચવાના ઉપાયો

How do you protect yourself when lightning strikes avoid this things

ગુજરાતમાં આખી રાત મેઘમહેર કાયમ રહી છે અને સાથે જ વીજળીના કડાકા ભડાકાના કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે વરસાદી માહોલમાં વીજળીના કડાકા ભડાકા થાય તો શું ધ્યાન રાખવું અને કયા કામોને ખાસ ટાળી દેવા જરૂરી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ