ખર્ચ / દુનિયાના 5 અમીર વ્યક્તિઓ પોતાની રોજની સિક્યોરિટી માટે ખર્ચે છે લાખો રૂપિયા, ઝુકરબર્ગ છે નંબર 1 પર

How do billionaires spend their money on their security

દુનિયાના અમીર લોકો પોતાની સિક્યોરિટી માટે દિવસના લાખો રૂપિયા ખર્ચ કરી દેતા હોય છે. આજે આપણે જાણીશું ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ, અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ, આઈફોન અને આઈપેડ બનાવનારા એપલના સીઈઓ ટિમ કૂક, વારેન બફેટ અને મુકેશ અંબાણી પોતાની સિક્યોરિટી માટે એક દિવસ કે મહિનાના કેટલા લાખ રૂપિયા ખર્ચ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ