ચર્ચા / વિક્કી કૌશલની ઉરીને મળ્યો નેશનલ એવોર્ડ, લોકો ઉઠાવી રહ્યા છે સવાલ

How did Vicky Kaushal s movie URI the surgical strike win national awards for 2018

66માં નેશનલ એવોર્ડની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી. જેમાં હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક ફિલ્મોની એવોર્ડ મળ્યા, જેમાં 'અંધાધૂન', 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક', 'બધાઇ હો', 'પેડમેન'નો સમાવેશ થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ