Ek Vaat Kau / કઈ રીતે અમૃતપાલ સિંહ સંધુ પંજાબ પોલીસથી બચીને ભાગ્યો? | Ek Vaat Kau

છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છે કે પંજાબની પોલીસ એક જ વ્યક્તિના પાછળ પડી છે અને તેનું નામ છે અમૃતપાલ સિંહ, એ કદાચ હાલની સ્થિતિએ ભારતનો મોસ્ટ વોંટેડ હશે. તો આ અમૃતપાલસિંહે શું કાંડ કર્યો છે જેના લીધે આખા રાજ્યની પોલીસ તેની પાછળ પડી છે. જાણો તમામ વિગત Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ