નામકરણ / કોણ છે વાવઝોડાંના ફોઈબા! કેવી રીતે પડે છે ચક્રવાતના નામ! 'મહા' નામ કોણે રાખ્યુ

How Cyclone Maha got its name in India World

આજ વર્ષે ભારતના દરિયાકિનારે ચાર વાવાઝોડા આવી ચુક્યા છે જેમાં હિક્કા, વાયુ, ક્યાર અને મહાનો સમાવેશ થાય છે ત્યારે સામાન્ય રીતે એવો પ્રશ્ન થાય કે આ વાવઝોડાના નામ કેવી રીતે પાડવામાં આવે છે અને કોણ પાડે છે. તો તમને જાણીને નવાઈ લાગશે કે મહા વાવાઝોડાનું નામ ઓમાન દ્વારા પાડવામાં આવ્યુ છે અને વાયુ નું નામ ભારતે પાડયુ હતુ. નામકરણની પ્રોસેસ હોય છે જે ફોલો કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ